રસ્તે ચાલતી કોઈપણ છોકરીને કરવા લાગે છે કિસ, અને આવું કરીને કમાઈ રહ્યો છે કરોડો રૂપિયા…

53

એમ તો દુનિયામાં રૂપિયા કમાવાના ઘણી રીતો અને કામ હોય છે. પરંતુ અમુક લોકોના કામ એટલા અલગ અને વિચિત્ર હોય છે કે તમે વિચારમાં પડી જશો. પરંતુ આ લોકો આ કામથી જાણીતા પણ બની જાય છે અને કરોડો કમાઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રસ્તા પર ચાલતી કોઈપણ છોકરી સાથે આવું કામ કરીને આ છોકરો એટલા રૂપિયા કમાઈ લે છે. જાણો એવું શું કરે છે આ છોકરો?

આ કોઈ ચર્ચિત સેલિબ્રિટી નથી છતાંપણ આ માણસની આખી દુનિયા દીવાની છે. જી હા, કોઈ ફિલ્મ સ્ટારએ પણ આખી લાઈફમાં એટલા કિસ નહિ કર્યા હોય, જેટલા આ સામાન્ય છોકરાએ કર્યા છે. એટલું જ નહિ, ‘કિસ’ થી જ આ લાખો ડોલર પણ કમાઈ રહ્યો છે.

આ છોકરાનું નામ ક્રિસ મોનરો છે અને હકીકતમાં આ એક ‘પ્રેંકસ્ટર’ છે. અનગણિત છોકરીઓને મજાકમાં કિસ કરે છે અને એનો વિડીયો બનાવીને બદલામાં લાખો ડોલરની કમાણી પણ કરે છે. પરંતુ એ ‘પોર્નસ્ટાર’ નહિ, પરંતુ ‘પ્રેંકસ્ટાર’ છે.

પ્રેંકસ્ટાર એટલે કે લોકોને મુર્ખ બનાવીને અમુક ઉંધા અવળા કામ કરવું અને પછી એનો વિડીયો રેકોર્ડિંગને યૂટ્યૂબ પર અપલોડ કરવું. જેથી એ હરકતોને જોઇને લોકો હંસે અને પરેશાન જિંદગી જીવી રહેલ લોકો હંસી શકે. ક્રિસ કંઈક એવું જ કરે છે. એમને હવે દુનિયામાં ધીરે ધીરે ઓળખ મળી રહી છે.

ક્રિસે એક જ દિવસમાં ઘણી છોકરીઓને કિસ કરી છે. એમાં દરેક દેશની છોકરીઓ હતી. એમણે બધીને ખુદના પ્રેંકસ્ટાર હોવાનું જણાવ્યું. ક્રિસના ‘કિસ’ વાળા ઘણા વિડીયો યૂટ્યૂબ અને ઈંસ્ટાગ્રામ પર રહેલ છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment