રસ્તો પૂછવાના બહાને છોકરીનું અપહરણ કરવાની કોશિશ કરી, પરંતુ થયું કઈક આવું કે ભાગવું પણ મુસ્કેલ થય ગયું…

12

બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ નીમહારમાં મારુતિ વેનમાં બેઠેલા ત્રણ યુવકોએ માર્ગ પૂછવાના બહાને એક યુવતીનું અપહરણ કરવાની કોશિશ કરી. યુવતીના પિતા અને ગામના લોકોએ વેનનો પીછો કર્યો. બેલા માર્ગ પર તાજપુરની પાસે પકડી લીધા, પરંતુ ત્રણેય યુવકો વેન ત્યાજ છોડીને ભાગી ગયા. ઘટનાની જાણકારી પીડિતા અને તેના પિતાને પોલીસને આપી. પોલીસે ઘટનાની તપાસ કરવાનું શરુ કર્યું. જો કે, અધિકારીએ પહેલા તો બાબતને શંકાસ્પદ જણાવી.

ગામ નીમહાર નિવાસી શરીફ અલીએ કોતવાલી પોલીસને જણાવ્યું કે તે બકરી ચરાવી રહ્યો હતો, ત્યારેજ એક વેનમાં બેઠેલા યુવકોએ તેના મકાનની સામે આવીને તેની દીકરીને કાનપુર જવાનો માર્ગ પૂછ્યો. દીકરીએ કાનપુર જવાનો માર્ગ બતાવ્યો, તે દરમિયાન વેનનો દરવાજો ખોલીને તેની દીકરી બળજબરીપૂર્વક બેસાડી ભાગવા લાગ્યા. ગામના લોકો સાથે પીછો કરીને બીધુના કોતવાલી ક્ષેત્રના ગામ તાજપુરની નજીક વેનને રોકીને દીકરીને બચાવી.

વેનમાં બેઠેલા ત્રણેય યુવકો વેન છોડીને ભાગી ગયા. ઘટનાસ્થળ પર જઈને પોલીસે વેનને પોતાની કસ્ટડીમાં લીધી. છોકરીની પોલીસ સ્ટેશનમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. આ બાબતમાં અધિકારી લાલતા પ્રસાદ શુક્લાએ જણાવ્યું કે બેલા પોલીસને પણ બોલવામાં આવી છે અપહરણની જાણકારી ખોટી લાગી રહી છે. તપાસ કરવામાં આવી રહી છે તપાસમાં જે સાચું હશે તેના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment