રાતે સુતા-સુતા હાથ પગ હલાવતા લોકો માટે ફોર્ડ કંપની એ બનાવીયો અનોખો બેડ…

23

ફોર્ડ કંપનીએ એક એવો અનોખો બેડ બનાવીયો છે જેના લીધે હવે રાતે તમરી નીંદર નહિ બગડે. અતીયારે આ ટેકનોલોજીનો પ્રોટોટાઈપજ બનાવામાં આવીયો છે.જે ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરને ઘણો મદદ રૂપ થશે.

તમે ઊંડી નીંદરમાં સુતા હોય ને તમારી બાજુમાં સુતો તમરો પાર્ટનર સુતા-સુતા હાથ પગ હલાવે, તો તમાંરી નીંદર તૂટી જાય છે.આવી સ્થિતિમા બહુ ગુસ્સો આવે છે.આવું તો એવા લોકો ને પૂછો જે આવી પરિસ્થિતિ માંથી પસાર થઇ ચુકિયા છે.પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી કેમકે હવે ફોર્ડ કંપનીએ એવો બેંડ બનાવીયો છે જે આવા લોકો ને સુધારી દેશે.

ફોર્ડ કંપનીએ એવો પ્રોટોટાઈપ ડેવલોપ કરયો છે જેનાથી સુતી વખતે તમરો સાથી એની જગીયા એજ સુતો રહશે. આ ટેક્નોલોજી ખાસ ડ્રાઈવરો માટે બનાવામાં આવી છે.આ ટેક્નોલોજીની મદદથી ડ્રાઈવર ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરએ ની લાઈનમાજ રહે.પરંતુ હવે ફોર્ડ કંપનીએ આ ટેક્નોલોજીથી પ્રેરિત થઈને આ અનોખો બેડ પણ બનાવીયો છે.આ બેડમાં એવા પ્રેસર સેન્સર લગાવામાં આવિયા છે જે ત્યારેજ કામ કરશે જયારે તમાંરો સાથી સુતી વખતે તમારી બાજુ ફરવાની કોશીસ કરે, તો બેડમાં લાગેલી સ્પેસીયલ બેલ્ટ તેને તેની જગ્યા ઉપર પાછો મોકલી દેશે.

“હાવ ટુ સ્લીપ વેલ” ના લેખક ડો. નીલ સ્ટેન્લી લખે છે,જ્યાર્રે તમે તમારા સાથી સાથેની સાથે સુતા હોય, ત્યારે તમને તમારા બેડ ઉપર બહુ થોડીક જાગીયા મળતી હોય છે.આના લીધે તમને એક બીજા ના હાથ ને પગ લાગતા હોય છે.અને નીંદર તૂટી જતી હોય છે. અને આનાથી તમારા સબંધો ઉપર પણ અસર થાઇ છે.

પરંતુ અફસોસ છે કે આ બેડ માટે હજુ આપણે ઘણી રાહ જોવી પડશે.યુરોપમા રહેતા ફોર્ડ કંપનીના કર્મચારી એન્થની ઈરેસનએ કીધું કે ‘આ પ્રોટોટાઈપની મદદથી અમે ડ્રાઈવરને એ બતાવીયુ કે કઈ રીતે ગાડી ચલાવતી વખતે એમની લાઈન માં જ ચલાવે.તો અતીયારે તો આ અનોખો બેડ તમારી સેવામાં નહિ આવિ શકે જોવી પડશે થોડીક રાહ…

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment