રાવણના મૃત્યુ પછી વિભીષણે તેના અંતિમ સંસ્કાર કરીયા હતા કે નહિ, જાણવા માટે જવું પડશે આ ગુફામાં…

26

19 ઓક્ટોમ્બર (સુક્રવાર)એ પુરા દેશમાં ધામધૂમથી દસ્સેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.ભારતમાં એવું કોઈ નહિ હોય જે દશાનન રાવણ વિશે નહિ જાણતું હોય.રાવણ બુરાઈનું એવું પ્રતિક બની ગયો કે જેને મારવા માટે ભગવાને પોતે અવતાર લેવો પડયો હતો.રામાયણમાં રાવણના મૃત્યુ પછી તેના વિશે બહુ ઓછુ કહેવામાં અવિયું છે.

શ્રીલંકામાં ઘણા એવા સથળો છેજે વિતીગયેલા રામાંયણ કાળ વિષે ગવાહી આપે છે.તો આવો જાણીએ રાવણ વિશેની કઈક એવી વાતો જે તમે નહિ જાણતા હોય.રીસર્ચ કહેછે કે શ્રીલંકામાં 50 એવા સથળો છે જેનો સીધો સબંધ રામાંયણથી છે.

રીસર્ચથી આવી ખબર મળી છે કે રેગલાના જંગલોની વચ્ચે એક એવો વિશાળ પહાડ છે, જ્યાં એક ગુફા છે.જેને રાવણની ગુફા કહેવામાં આવે છે.આ ગુફામાં રાવને ત્પસીયા કરીને શક્તિઓ પ્રાપ્ત કરી હતી.માનવામાં આવે છે કે આ ગુફામાં આજે પણ રાક્ષસ રાજ રાવણનું શરીર સુર્ક્ષિત રાખવામાં આવેલું છે.

 

અત્યારે શ્રીલંકામાં એ જગ્યા ગોતી લેવામાં આવી છે જ્યાં રાવણની સોનાની લંકા હતી.શ્રીલંકાનું ઇન્ટરનેશનલ રામાયણ રીસર્ચ સેન્ટર અને ત્યાના પર્યટન મંત્ત્રાલયે મળીને આ ખોજ કરી છે. વિભીષણને લંકાધીપતી રાવણનું શરીર સોપિયા પછી  રાવણના અંતિમ સંસ્કાર થયા હતા કે નહિ એ કોઈ નથી જાણતું.

દાવો કરવામાં આવે છે કે આ ગુફામાં એક 17 ફૂટ લાંબુ તાબૂત રાખવામાં આવેલું છે જેમાં રાવણનું શરીર રાખવામાં આવેલું છે.રાવણનું સરીર જે તાબૂતમાં રાખવામાં આવેલુ છે તેની ચારે બાજુ એક ખાસ લેપ લગાવવામાં આવીયો છે.જેના કારણે તાબૂત આજ સુધી સુર્ક્ષિત છે.તમેને જણાવી દઈએ કે મિશ્રમાં પ્રાચીન કાળમાં મામી બનાવવાની પરંપરા હતી.ત્યાં આજે પણ પીરામીડોમાં હજારો વર્ષોથી ઘણા રજાઓના શરીર રાખવામાં આવિયા છે.એ સમયે શૈવ સંપ્રદાયમાં સમાધિ દેવાની પરંપરા હતી.દાવો કરવામાં આવે છે કે રાવણ શૈવપંથી હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment