ફર્નિચર રીપૈરિંગ કરવા માટે બોલાવ્યો હતો મિસ્ત્રી, છોકરીઓના રૂમમાં જઈને કરવા લાગ્યો એવી હરકત, કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે…

45

એક કપલએ ઘરે રીપૈરિંગ માટે એક મિસ્ત્રીને બોલાવ્યો. તે આવીને એના કામમાં લાગી ગયો પરંતુ થોડા સમય પછી જ માણસે એવી અજીબોગરીબ હરકત કરી જાણીને તમારા પણ રૂવાળા ઉભા થઇ જશે. આ ઘટના કૈલિફોર્નિયાના લોસ એંજિલિસની છે. વાત એમ છે, કપલએ ઘર પર ફર્શના રીપૈરિંગ માટે બોલાવ્યો હતો પરંતુ આ દરમ્યાન એની અમુક અજીબોગરીબ હરકત કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ. જેને જોયા પછી કપલ ઘણા દહેશતમાં આવી ગયું. પછી લોકોને આગાહ કરવા માટે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા લોકોને અલર્ટ રહેવા માટે કહ્યું.

મીડિયા રીપોર્ટની માનીએ તો કૈલીફોર્નિયાના લોસ એંજિલિસમાં રહેનારા જેસન કુપરએ પોતાના નવા ઘર પર ફર્શના સમારકામ માટે એક વર્કરને બોલાવ્યો હતો. કપલની દીકરીઓના રૂમમાં પોતાનું કામ પૂરું કરીને વર્કર ચાલ્યો ગયો. પરંતુ એના ગયા પછી જે થયું  એ જોઇને બંનેના હોશ ઉડી ગયા. કપલએ જ્યારે દીકરીઓના રૂમમાં લાગેલ કેમેરાને ચેક કર્યો તો એમના હોશ ઉડી ગયા.

કેમેરામાં એની અજીબોગરીબ હરકતો સામે આવી. વિડીયોમાં તે રૂમના ફર્શના સમારકામ કરતા કરતા બાળકીઓના બેડ તરફ ગયો અને પછી એવું ઘિનૌનું કામ કર્યું. બેડ પર બાળકીઓના અમુક ખરાબ કપડા પડ્યા હતા. એને ફટાફટ એ કપડાઓ ઉપડ્યા અને ગંદી રીતે એને સુંઘવા લાગ્યો. એના પછી એણે જે કર્યું એ વધારે ચોકાવનારું છે.

મિસ્ત્રીએ બેડ પર પડેલા કપડાઓમાંથી બાળકીઓના અમુક અંડરગાર્મેટસ કાઢ્યા અને છાનુંછુપે એને પોતાની પોકેટમાં નાખી લીધા. વિડીયોમાં મિસ્ત્રીને એવી હરકત કરતા જોઇને કુપર અને એની પત્ની દંગ રહી ગઈ. કૂપરએ વિડીયો જોયા પછી સૌથી પહેલા એ કંપનીમાં ફરિયાદ કરી, જેણે આ મિસ્ત્રીને સમારકામ માટે ઘરે મોકલ્યો હતો. એના પછી કૂપરએ આ સંબંધમાં પોલીસને સૂચિત કરવું પણ યોગ્ય સમજ્યું. મિસ્ત્રીની હરકત કૂપર અને એની પત્નીને ખુબજ શંકાસ્પદ લાગી એટલા માટે બંનેએ આ નિર્ણય લીધો.

પોલીસમાં ફરિયાદને લઈને કૂપરનું કહેવું છે કે એમણે નહિ ખબર કે મિસ્ત્રીની આ હરકત ક્રાઈમમાં આવે છે કે નહિ, પરંતુ એ માણસે એમની બે બાળકીઓની પ્રાઈવેસીમાં છેડછાડ કરી છે જેના માટે એને સજા મળવી જોઈએ. તમને જણાવી દઈએ કે કૂપરની એક ૫ વર્ષની અને એક ૩ વર્ષની દીકરી છે. કૂપરએ એમ પણ કહ્યું કે આ વિડીયોએ મને અને મારી પત્નીને ખરાબ રીતે ડરાવી દીધા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment