રોજ સવારે ગાયનું નહિ આ પ્રાણીનું પીવો દૂધ, તો આવશે પહેલવાન જેવી શક્તિ…

20

દૂધ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયકહોય છે આ વાતથી આપણે બધા જાણકાર છીએ અને દરરોજ પીએ પણ છીએ. આપણે બધાના ઘરોમાં ગાય અને ભેંસનું દૂધ આવે છે. તેમજ અમુક લોકો બકરીના દૂધનું સેવન કરે છે. હમણાના દિવસોમાં માર્કેટમાં એક બીજા પશુનું પણ દૂધ આવી ગયું છે, જેની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. દૂધની પ્રખ્યાત કંપની અમૂલએ કૈમલ મિલ્ક એટલે કે ઊંટનું દૂધ લોંચ કર્યું છે. ચાલો જાણીએ આનાથી થતા લાભ વિશે

પોષક તત્વોથી ભરપૂર ઊંટનું દૂધ ઘણી રીતે ગાયના દૂધ કરતાં સારું હોય છે. આમાં આયરન, પ્રોટીન અને વિટામિન સારી માત્રામાં મળે છે. આના સિવાય આમાં ફેટ ખુબજ હોય છે. તમને જણાવી દઈએ કે, ગાયના દૂધની તુલનામાં આ દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

ડાયાબીટીસનો કરે છે ઈલાજ

ડાયાબીટીસના દર્દીઓ માટે આ દૂધ વરદાન સમાન હોય છે. ઘણી સ્ટડીઝમાં એ સામે આવ્યું છે કે ઊંટના દૂધમાં જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલીન મળે છે જેના સેવનથી ડાયાબીટીસ જેવી બીમારીથી બચી શકાય છે. આ દૂધ ટાઇપ ૧ અને ટાઈપ ૨ ડાયાબીટીસના ઈલાજમાં ઘણું ફાયદાકારક છે.

ઘણા બધા ડાયાબીટીસના દર્દીઓ દરરોજ ઇન્સ્યુલીનનું ઇન્જેક્શન લગાવતા હોય છે. એ ઈચ્છે તો ઇન્જેક્શનની બદલે દરરોજ પોતાની ડાઈટમાં ઊંટના દૂધને શામેલ કરી શકે છે.

ઊંટના દૂધમાં સારા પ્રમાણમાં પ્રોટીન અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ મેળવાય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે અને સાથે સાથે તમે સ્વસ્થ પણ રહો છો.

એ તો આપણે બધા જાણીએ જ છીએ કે આપણા શરીરના વિકાસ માટે અને હાડકાઓને મજબૂત બનાવવા માટે પ્રોટીન ખુબજ જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ગાય અને બકરીની તુલનામાં ઊંટના દૂધમાં ઘણા વધારે પ્રમાણમાં પ્રોટીન મેળવામાં આવે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment