સફળતા રંગ–રૂપ ઉપર નહિ પરંતુ આપણી વિચ્ચાર સરણી પર આધાર રાખે છે…

4

એક વ્યક્તિ ફૂગાઓ વહેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.તે રોજ સવારે ઘરેથી નીકળી સહેરના અલગ-અલગ વિસ્તારમાં જઈ ફૂગાઓ વહેચતો હતો.બાળકોને લુભાવવા માટે તેની પાસે અલગ-અલગ કલરના ફૂગાઓ હતા.જયારે તેને લાગતું કે આજે કોઈ ફૂગાઓ વેચતા નથી ત્યારે તે એક ફૂગાને હવામાં છોડી દેતો.ઉડતા ફૂગાઓને જોઈ ને ઘણા બાળકો તેની પાસે ફૂગાઓ લેવા પહોચી જતા.

એક દિવસ જયારે તેના એક પણ ફૂગા ન વેચાણા ત્યારે તેને એક સફેદ ફૂગાને હવામાં છોડી દીધો.તેની પાસેજ એક છોકરો ઉભો હતો.તેને ફૂગાવાળાને પુછીયુ કે શું આ લાલ ફૂગો પણ હવામાં ઉડશે?

ફૂગાવાળાએ તે બાળકને કહયું કે હા તે પણ જરૂર હવામાં ઉપર જશે.તેને એ પણ કહયું કે ફૂગાનું ઉપર જવું તેના રંગ ઉપર નિર્ભર નથી કરતુ.

તેને કહયું કે ફૂગનું ઉપર જવું આ વાત પર નીર્ભર કરે છે કે તેની અંદર શું છે?આ ફૂગાઓ માં ગેસ ભરેલો છે આ કારણે ફૂગાઓ ઉપર જાઈ છે.પરંતુ જો આ ફૂગાઓ માં ખાલી હવાજ ભરેલી હોઈ તો તે ઉપર નહિ જાઈ.

પ્રસંગોપાત

ફૂગાઓની જેમ આ વાત આપણી ઉપર પણ લાગુ પડે છે.સફળતા આપણા રંગ રૂપ ઉપર નિર્ભર કરતી નથી.પરંતુ આપણી વિચાર શરણી પર નિર્ભર કરે છે.

જે લોકોના વિચારો સકારાત્મક હોઈ છે.તે જીવનમાં સફળતા જરૂર પ્રાપ્ત કરે છે.પરંતુ જે લોકોના વિચારો નકારાત્મક હોઈ છે તેના જીવનમાં પરેસાનીઓ વધે છે અને તે ક્યારે પણ સફળતા પ્રાપ્ત કરતા નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment