સાળી પર આવ્યું દિલ તો પહોચી ગયો સાસરામાં… પછી થયો એવો કાંડ કે ત્યાં થયો હોબાળો…

27

જીજા અને સાળીનો સંબંધ હંમેશા જ હસી મજાક અને એક બીજાને છેડવા માટેનો હોય છે પણ બુલંદશહેર માં એક જીજાએ પોતાની સાળી સાથે જે કર્યું તે કોઈ વિચારી પણ શકતું ન હતું. પોતાની પત્નીની બહેનને તે જીજા દિલ દઈ બેઠા પણ પતિ અને બહેનના આ સબંધની ખબર પત્નીને લાગી ગઈ. ત્યાર બળથી જ તે આ સંબંધનો વિરોધ કરતી હતી. પતિ અને સાળીએ આ વાતથી પરેશાન થઈને એક મોટું ભયંકર પગલું ઉઠાવી લીધું. આ પગલા વિશે જાણીને ઘરવાળાઓના હોશ જ ઉડી ગયા હતા.

હકીકતમાં પીલખુવા નિવાસી રાજેશ (બદલાવેલું નામ) ની બુલંદશહેરના સ્યાના કોતવાલી ક્ષેત્રમાં રહેતી એક યુવતીથી 7 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ખબર છે કે લગ્નના થોડા દિવસ બાદ જ રાજેશનો પોતાની પત્નીની નાની બહેન સાથે પ્રેમ પ્રસંગ શરુ થઇ ગયો હતો. જ્યાં સુધી ઘરવાળાઓને આ વાતની જાણકારી મળતી ત્યાં સુધી બંને પ્રેમના સંબંધ ખુબ જ આગળ નીકળી ચુક્યા હતા. બંનેએ સાથે જ જીવવા મારવાની કસમ ખાઈ લીધી હતી.

પોતાના પતિના આ સબંધ વિશે ખબર પડતા રાજેશની પત્નીએ તેનો વિરોધ પણ કર્યો હતો. તેને પોતાની બહેન અને પતિ બનેને ખરું ખોટું કહ્યું હતું. પીલખુવા નિવાસી રાજેશ હાલમાં જ સાસરે ગયો હતો. અહિયાં રાજેશની પત્નીએ તેનો અને બહેનની વચ્ચેના પ્રેમ પ્રસંગનો ખુબ વિરોધ કર્યો. જણાવવામાં આવે છે કે પત્નીનો આ વિરોધ પતિ રાજેશ અને બહેનને બિલકુલ સહન ન થયો.

જયારે તે લોકો સવારે ઉઠ્યા તો મહિલાનો પતિ અને બહેન બંને મૃત પડ્યા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર બંનેએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જયારે રાજેશના પરિવારે દીકરાની હત્યાની આશંકા જણાતા બુલંદશહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલાને તપાસી રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment