પ્રેગ્નન્સી દરમ્યાન પણ વર્કઆઊટ કરી રહી છે સાનિયા મિર્ઝા – શેર કરેલા ફોટાઓમાં દેખાયો બેબી બમ્પ

230
sania-mirza-pregnancy

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ પાકિસ્તાનમાં છે. તેમણે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

થોડા દિવસો પહેલા સોશિયલ મિડિયામાં સાનિયા અને શોએબ એ ફોટો મૂકીને આવનાર સંતાન વિશે જાણકારી આપી હતી.

સાનિયા મિર્ઝા હાલમાં પોતાના પ્રેગનન્સી પિરિયડને ખૂબ જ એન્જોય કરી રહી છે. સાથે સાથે તે પોતાના આવનાર બાળકનો યોગ્ય વિકાસ થાય અને સાનિયા પોતે પણ ફીટ તથા તંદુરસ્ત રહે તે માટે અથાક પ્રયત્નો કરી રહી છે.

હાલમાં જ સાનિયા એ પોતાના પ્રેગનન્સી વર્કઆઊટના ફોટો સોશિયલ મિડિયા સાઈટ પર શેર કર્યા છે કે જ્યાં તેઓ કસરત કરતા જોવા મળી રહ્યા છે.


સાથે તેઓએ લખ્યું છે કે, “Trying To Keep Fit During Pregnancy”. હા, ચોક્કસ! તેઓ હળવી કસરત જ કરે છે અને કોઈ જ ભારે વજન ઊઠાવતા નથી કે જેથી તેમની પ્રેગનન્સી પર કોઈ અવળી અસર થાય.

તેમની નાની બેન અનમ એ પણ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કરતા લખ્યું છે કે , “Super Api, Super Mom-to-be , Super Woman!!!”

સાનિયાના અન્ય ફોટાઓ જે તમે કદાચ જ જોયા હશેઃ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment