સપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા લાગી હરિયાણાની છોરી…

36

સપના ચૌધરીના ગીતો યૂટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યા છે. પરંતુ આ સપના ચૌધરીના નવા વિડીયો સોશીયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સપના ચૌધરી હમણાંના દિવસોમાં મોબાઈલ એપનો ખુબ ઉપયોગ કરી રહી છે અને મસ્તી ભર્યા વિડીયો બનાવી રહી છે. હરિયાણાની બાંકી છોરી સપના ચૌધરીએ આ વિડિયોમાં મોબાઈલ એપનો જ ઉપયોગ કર્યો છે અને એવો રીએક્શન આપ્યું છે કે જોનારા આશ્ચર્યચકિત રહી જશે. સપના ચૌધરી આ વિડિયોમાં પોતાના ઘરમાં છે અને પાછળથી આવનાર પર જબરદસ્ત ડબિંગ કરી રહી છે. પરંતુ આ વિડીયોમાં ખાસ સપના ચૌધરીના એક્સપ્રેશન છે, જેને જોઇને જ મજા આવી જાય છે. જો કે સપના ચૌધરીના આ એક્સપ્રેશન એમના વિડીયોમાં દેખાતા ડાન્સ કરતાં થોડુક અલગ છે. સપના ચૌધરીને હરિયાણા, પંજાબી અને ભોજપુરીની સનસની પણ કહેવામાં આવે છે.

સપના ચૌધરીનો આ વિડીયો એમના ઘરનો છે, અને એમાં તેણી ખરેખર મસ્તી કરતી દેખાય છે. સપના ચૌધરીની  એ જ વિશિષ્ટતા છે કે તેણી ઘણી વખત કઈકને કઈક એવું કરી લે છે કે ફેન્સને મજા આવી જાય છે. એમ પણ સપના ચૌધરી સ્ટેજ પર પોતાના ગીતોથી ધૂમ મચાવે છે અને એમના વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ ધમાલ મચાવતા રહે છે.

સપના ચૌધરીએ ભોજપુરી ફિલ્મ ‘બૈરી કંગના ૨’ માં સ્પેશિયલ ગીત કર્યું હતું અને એમનો ડાન્સ ખુબ પસંદ પણ કરવામાં આવ્યો હતો. આના પછી સપના પંજાબી ફિલ્મમાં પણ ડાન્સ કરતી દેખાઈ અને અહિયાં પણ એ દિલ જીતવામાં સફળ રહી છે. હવે તો સપના ચૌધરીએ બોલીવૂડમાં દસ્તક આપી છે અને એમની ફિલ્મ ‘દોસ્તી કે સાઈડ ઇફેક્ટ્સ’ રીલીઝ પણ થઇ ચુકી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment