સારા અલીખાન બાળપણમાં કેવી દેખાતી જાણો છો? -જુઓ રસપ્રદ ફોટાઓ…

16

સારા અલી ખાનની નાનપણની એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પિતા સેફ અલી ખાનની સાથે નજરે આવી રહી છે.

માં અમૃતા સીંહ, પિતા સેફ અલી ખાન અને ભાઈ ઈબ્રાહિમની સાથે સારા.

સારા અલી ખાન એક એકટફેસ્ટ માં હાજર હતી. આ દરમિયાન તે કલરફુલ મેક્સી ડ્રેસમાં નજર આવી.

સારા અલી ખાન બોલીવુડની યંગ સેન્સેશન બનીને સામે આવી રહી છે. સોશ્યલ મીડિયા પર તેના ફોટાઓ આ દિવસોમાં વાયરલ થઇ રહી છે.

સારાએ પાછલા વર્ષે 7 ડિસેમ્બરે રીલીઝ થયેલી ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

કેદારનાથે બોકસઓફીસ પર ખાસ કમળ નથી કર્યો પણ આ ફિલ્મથી સારા અલી ખાન ચમકી ગઈ.

કેદારનાથ રીલીઝ થયાના 21 દિવસ બાદ જ સારાની બીજી ફિલ્મ સિમ્બા બોક્સઓફીસ પર રીલીઝ થઇ.

સિમ્બામાં રણવીર સિંહના લવ ઈન્ટરેસ્ટ શગુનના પાત્રને સારી રીતે ભજવ્યું હતું.

સારા અત્યારે 25 વર્ષની છે.

સારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે.

સારાએ બોલીવુડમાં પગ રાખત પહેલા ન્યુયોર્ક ના કોલંબિયા યુનિવર્સીટીથી પોતાનું ગ્રેજ્યુએસન પૂરું કર્યું હતું.

સરની પાસે હાલમાં તો કોઈ બોલીવુડ પ્રોજેક્ટ નથી અને તે 2019 માં કોઈ પણ ફિલ્મમાં નજર નહિ આવે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment