સર્જીકલ સ્ટ્રાઈક 2.0 પછી ગુજરાતની બધી સીમાઓ પર થયું હાઈ એલર્ટ જાહેર, DGP એ બોલાવી બેઠક.

6

આર્મીના ત્રણેય અંગ પૂરી તાયારીમા.
બધા જિલ્લાના SP ને ત્યાર રહેવા માટે કહેવામાં આવ્યું.

અહમદાબાદ.

પુલવામા મા આતંકવાદી હુમલા પછી ભારતની વાયુ સેનાએ પાકિસ્તાનએ કબજો કરેલ કાશ્મીર માં ૧૦૦૦કિલો ના બોમ સાથે હુમલો કરિયો હતો. આની સાથેજ ભારતે બીજી સર્જીકલ સ્ટ્રાઈક ને અંજામ અપીયો છે.આની સાથેજ ગુજરાત સહીત દેશની બધી સીમાઓ પર હાઈ એલર્ટ જાહેર કરવા માં આવિયું છે.કચ્છ અને જામનગર ની વાયુ સેનાને તેયાર રહેવા માટે કહેવા માં આવ્યું છે.

DGPએ બોલાવી બેઠક.

ભારતએ બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરીયા પછી દેશના બદલતા હાલાતને ધ્યાનમા રાખીને ગાંધીનગરના DGPએ સમાચાર વાળાની મીટીંગનું આયોજન કર્યું હતું.એના સિવાય DGPએ મોટાઅધિકારીઓની સાથે પણ એક બેઠકનું આયોજન કર્યું હતુ.આ બેઠક માં પાકિસ્તાન ની સીમાઓ અને દરિયાના અમુક વિસ્તારની સુરક્ષા માટે ચર્ચાઓ કરી હતી.

દરેક જીલ્લાના SPને પણ ત્યાર રહેવાનું કહેવામા આવ્યું.

આ ઉપરાંત રાજ્યના બધા જીલ્લાના ઉચ્ચાધિકારીઓ ને પણ સતર્ક રહેવાનો આદેશ આપવામા આવીયો છે.બીજી બાજુ કચ્છની પાકિસ્તાની સીમા ઉપર આર્મીને સ્ટેન્ડ-2 પર રાખવામા આવી છે. આર્મીના ત્રણેય અંગ પૂરી તાયારીમા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment