સાસુના મ્રત્યુથી ખુશ હતી પત્ની,તે જોઇને પતિએ કર્યું આવું કામ, કે જેને જોઇને પોલીસ પણ થઈ ગય હેરાન-હેરાન….

8

પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક વિચિત્ર ઘટના આમે આવી છે.અહિયાં એક પતિએ તેની પત્નીની હત્યા એટલા માટે કરી નાખી કેમ કે તેને લાગ્યું કે તેની માં ના મૃત્યુથી તેની પત્ની ખુશ થઇ હતી.

એકદમ સાચ્ચું પતીને એટલો ગુસ્શો આવ્યો કે તેને તેની પત્નીને બીજા માળથી ઘકો મારી દીધો હતો.પોલીસે ગયા બુધવારે એવું કહ્યું હતું કે એવું માનવામાં આવે છે કે આરોપી સંદીપ લોખંડેની પત્ની શુભાંગી લોખંડે(35) એ સાસુ માંલતી લોખંડે(70)ના મૃત્યુના દુઃખમાં પોતાનો જીવ લહી લીધો હતો.

પોલીસના એક અધિકારીના કહ્યા પ્રમાણે શુભાંગીના મૃત્યુની તપાસ કરતા સામે આવ્યું કે તેના પતિ એ તેની હત્યા કરી હતી કેમ કે તેને લાગ્યું કે તેની પત્ની તેની સાસુના મૃત્યુથી ખુશ થઈ રહી હતી.આ વાતથી ગુસ્સે થઈને આરોપી સંદીપે આપ્ટેનગરમાં પોતાના મકાનના બીજા મળની બાલકની માંથી પત્નીને ઘકો મારી નીચે ફેકી દીધી હતી.સંદીપ અત્યારે પોલીસની પકડમાં છે અને તેને પોતાનો જુર્મ કબુલ કરી લીધો છે.

પોલીસે કહ્યું હતું કે મીડિયામાં ખબર આવી હતી કે પોતાની સાસુના મૃત્યુથી દુખી થઇને શીભાંગીએ આત્મહત્યા કરી લીધી હતી.જુના રજવાળા પોલીસ સ્ટેસનના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવાની જવાબદારી આપવામાં આવી હતી.

પોલીસે કહ્યું હતું કે તપાસ કરતી વખતે સંદીપે કહ્યું કે તેની માંના મૃત્યુથી તેની પત્ની ખુશ થઇ રહી હતી આ વાત ઉપર ગુસ્સો આવતા તેને પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી.પોલીસ અધિકારીના કહ્યા પ્રમાણે ગયા શનિવાસે બીમાર માલતીના મૃત્યુના સમયે શુભાંગી ખુશ થતી હોય તેવું લાગી રહ્યું હતું.પત્નીના આવા વ્યવહારથી ગુસ્સે થઈને સંદીપે તેની હત્યા કરી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment