સેટિંગ કરવા પોલીસ ચોકી પહોચી નશાની કારોબારી મહિલા, અને પછી થયું કઈક આવું…

9

નશાનો કારોબાર કરવાવાળી પૈઠ પોલીસમાં એટલી ઊંડી છે કે પોલીસ તેના સુધી પહોચવા માટે તકલીફ જ નથી ઉઠાવતી. મીની બાઈપાસ પર નાબલીગ દીકરી પાસે નશાની પડીકીઓ વેચવાવાળી ધંધેબાઝ મહિલાનો વિડીયો વાયરલ થયા ઉપરાંત પોલીસ તેના ઠેકાણા પર ન પહોચી. પણ તેનાથી બેખોફ મહિલા એક દલાલ સાથે સેટિંગ કરવા માટે કર્મચારી નગર ચોકી પહોચી ગઈ. થોડીવાર ત્યાં ઉભી રહીને સેટિંગ કર્યા બાદ ચાલી ગઈ.

ઈજ્જતનગર ક્ષેત્રમાં સૈદ્પુરબીડીએ કાલોની નિવાસી ચચ્ચી નામથી બદનામ મહિલા પોતાની અંદાજે છ વર્ષની નાબાલિક દીકરી પાસેથી નશાની પુડીઓ વેચાવડાવે છે. મહિલાના નશાના કારોબારથી હેરાન થનારા લોકોએ વિડીયો બનાવીને વાયરલ કરી દીધો. વિડીયોમાં ચચ્ચી નજરે આવી રહી હતી અને તેની દીકરી 50 રૂપિયામાં પુડીઓ વેચી રહી હતી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ દીધા છે પણ સેટીંગના કારણે ઈજ્જતનગર પોલીસ પણ ન તો તેના ઠેકાણાઓ સુધી પહોચી શકી અને ન તો કોઈ કાર્યવાહી કરી.

પણ બેખોફ ચચ્ચી ઈજ્જતનગર અને પ્રેમનગર ક્ષેત્રમાં સક્રિય એક દલાલની સાથે મીટીંગ કરવા રવિવારે બપોરે કર્મચારીનગર ચોકી પહોચી ગઈ. અહિયાં સેટિંગ કર્યા બાદ દુકાન રવિવારે બંધ રહી. ઇન્સ્પેક્ટર ઈજ્જતનગર મનોજ ત્યાગીએ જણાવ્યું કે મહિલા વિરુદ્ધ તપાસ કરવામાં આદેશ ચોકી પ્રભારીને આપવામાં આવ્યા છે. મહિલા કોઈ સાથે ચોકી પહોચવાની કોઈ જાણકારી નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment