શું સાચ્ચેમાં ખાઈ છે આ બાળક જીવતા માણસનું માંસ? -સામે આવી હેરાન કરીદે તેવી હકીકત…

14

આજકાલ સોસીયલ મીડિયા ઉપર એક બાળકની એવી ડરાવની તાર્સ્વીરો સામે આવી છે. જેમાં બાળક માણસોનું માંસ ખાતો નજરમાં આવે છે. બસ 1 વર્ષના આ બાળકની આવી તસ્વીરો જોઈ ને લોકો વિચારમાં પડી ગયા છે કે શું સાચ્ચે આ બાળક માંનુંસ્યનું માણસ કઈ રહયો છે.એજે અમે આ ઘટના ઉપરથી પડદો ઉઠાવી રહયા છી.

ઓસ્ટેલિયાના ક્વીસ્લેનડની રહેવાસી એક મહિલા એમી લુઇસએ 1 વર્ષ પહેલા દીકરાને જન્મ અપીયો હતો.ડોકટરોએ બહુ મુશ્કેલીથી બાળકને મહિલાના ગર્ભમાંથી બહાર કાઢયો હતો.પરંતુ જયારે બાળક ગર્ભ માંથી બહાર અવિયું તારે ન તો તેનો સ્વાસ ચાલુ હતો ન તો બાળક રડતું હતું.

ડોક્ટરોએ તરતજ બાળકની તપાસ કરી.પરંતુ બાળકનું હૃદય ચાલતું ન હતું.ત્યાર પછી ડોક્ટરોએ લુઇસ અને તેના પતિને કહયું કે બાળકની નાળ અલગ થી ગઈ છે અને તેનો સ્વાસ પણ નથી ચાલતો.આ સંભાળીને લુઇસ અને તેના પતિના પગ નીચેથી ધરતી ખસ્શી ગઈ હતી.

પરંતુ બનેએ હિમત હારી નહિ અને ભગવાને પ્રાર્થના કરવા લાગ્યા કે તેમનું બાળક ફરીથી જીવતું થઈ જાઈ.અને ભગવાને તેમની પ્રાથના સાંભળી અને થોડી વારમાં બાળકનો સ્વાસ સારું થઈ ગયો.

લુઇસે કહયું કે આ અમારા માટે કોઈ ચમત્કારથી ઓછુ ન હતું.લુઇસે એ દિવસની વાત કરતા કહયું હતું કે જયારેમેં પહેલી વાર મારા બાળકને મારા ખોળામાં લીધું ત્યારે પૂરી દુનિયા ધૂંધળી લાગવા લાગી હતી.આ પછી ધીમે-ધીમે દિવસો પસાર થવા લાગીય અને બાળક પણ મોટું થવા લાગ્યું.

 

લુઇસે પોતાના બાળકના જન્મદિવસ ઉપર કૈક અલગ કરવાનું વિચારીયું.લુઇસે વિચારીયું કે જે બાળક મારીને પાછુ જીવતું થયું હોય તેના માટે જોમ્બી થીમના ફોટોસુટ થી સારું શું હોઈ શકે.એટલા માટે લુઈસે પોતાના બાળકનું ફોતોસુટ કઈક અલગ રીતે કરાવ્યુ જેને જોઈ ને દુનિયા અચમ્ભીત રહી ગઈ હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment