શું તમારા લગ્ન નથી થતા ? તો કરો કેળાના ઝાડ નીચે આટલું અને જુઓ ચમત્કાર

107

જ્યોતિષના અનુસાર લગ્ન માટે સૌથી વધુ ગુરુ ગ્રહ અનુકૂળ હોવો આવશ્યક છે. જેમની કુંડળીમાં ગુરુનું સ્થાન અશુભ હોય છે તેમણે પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉજ્જૈનના જ્યોતિષકારના જણાવ્યા મુજબ ગુરુ ગ્રહની દશાને શાંત કરવાના ઘણાં ઉપાયો છે. જો એનો ઉપાય ગુરુ પુષ્યના દિવસે થાય તો ઇચ્છિત ફળ વધુ ઝડપથી પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે પણ ગુરુ પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો હોય છે ત્યારે તમને જણાવવામાં આવેલ મુજબ તે ઉપાયો કરવાથી તમારી અચૂક સમસ્યામાંથી તમને મુક્તિ મળશે.

કેવી રીતે પૂજા કરવી :

સૌથી પહેલા ગુરુવારે તમારે કેળાના વૃક્ષ નીચે પીળું વસ્ત્ર મૂકીને દેવતાના ગુરુ અને ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. અને જો પીળું વસ્ત્ર મુકવું શક્ય નથી તો તમે કેળાના પાંદડાઓ પર પણ બંને દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી શકો છે

ત્યાર પછી ગાયના દૂધથી ગુરુ અને વિષ્ણુ ભગવાનની મુર્તિનો અભિષેક કરો અને પીળા ફૂલો, પીળું ચંદન, ગોળ, ચણાની દાળ અને પીળા કપડા બંને દેવતાઓને અર્પણ કરો

પછી બંને દેવતાઓને પીળા ફળ અને પીળી મીઠાઈનો પ્રસાદ ધરવો

આવિ રીતે પૂજા કરીને પછી ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવો

ગુરુ પુષ્ય યોગમાં આટલું કરવાથી તમારે તે જ સમયે લગ્નનો યોગ શરૂ થાય છે. ગુરુની શુભ અસર થાય અને ઇચ્છિત ફળ તમને મળે.

શ્રીનિવાસ દેવાય નમહ: શ્રીપયતે નમહ. શ્રીધરાય સશાગ્યાશ્ર્ગાય શ્રીપ્રદાય નમો નમહ.

શ્રીવલ્લભાય શાંતાય શ્રીમતે ચ નમો નમહ. શ્રી પર્વત્નીવસાય નમહ: શ્રેયસ્કરાય ચ.

શ્રેયસા પતયે ચેવ હયાશ્ર્ચાય નમો નમહ. નમહ: શ્રેય: સ્વરૂપાય શ્રીકરાય નમો નમહ.

શરણ્યાય વેરણ્યાય નમો ભૂયો નમો નમહ. સ્ત્રોતમ કૃત્વાં નમસ્મૃત્ય દેવદેવં વિસર્જાયતે.

ઇતી રુદ્ર સમાખ્યાતા જા વિષ્ણમોહહત્માન: એ: કરતી મહાભક્ત સ યતી પરમ પદ્મ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment