સિગરેટ અને દારૂ જેટલા જ ઘાતક છે આ ફાસ્ટફૂડ, જાણો શું કહે છે સ્ટડી

18

ફાસ્ટફૂડનો નશો સિગરેટ દારૂ જેટલો જ ઘાતક છે. એક શોધ દ્વારા ખબર પડી છે પીઝા બર્ગરથી દુર ગયા બાદ લગભગ અઠવાડિયા  સુધી એવું જ મહેસુસ થાય છે, જેવું સિગરેટ દારૂ છોડવા પર. માણસને માથનો દુખાવો, બેચૈની, ચીડચીડાટ, ઉદાસી, નિષ્ક્રિયતા અને રહી રહીને ફાસ્ટફૂડની જબરદસ્ત ઈચ્છા જાગવાની ફરિયાદ થઇ શકે છે.

અમેરિકામાં સ્થિત મિશિગન યુનિવર્સીટીમાં ૧૯ થી ૬૮ વર્ષના લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો. શોધ કરનારાઓએ બધા પ્રતીભાગીઓને એકધારું એક મહિના સુધી ફાસ્ટફૂડ લેવા અને તેના સેવનમાં ભારે ઓછપ લાવવાનો નિર્દેશ કર્યો. તેને દરેક દિવસે તેના અનુભવો અને ભાવનાઓને ડાયરીમાં નોંધાવવાનું કહ્યું.

આ વખતે ૯૮ ટકા પ્રતિભાગિઓએ ઉદાસી, નિષ્ક્રિયતા, માથામાં દુખાવો, બેચેની અને ફાસ્ટફૂડ ખાવાની તીવ્ર ઈચ્છા જગાવવાની વાત કબુલી. બીજાથી પાંચમાં દિવસની વચ્ચે આ ભાવનાઓ ઘણી વધરે હતી. હા પણ, સાતમાં દિવસ પછી આમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગ્યો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment