“ઓનિયલ પીકલ” સિંધી મિત્રોની ખાસ વાનગી આજે તમારા માટે…

15

“ઓનિયલ પીકલ”

સામગ્રી :

500 ગ્રામ નાના કાંદા, 2 ટેબલ સ્પુન પીળી રાઈ પાવડર, 1 ટેબલ સ્પુન લાલ મરચી પાવડર, 1/2 ટેબલ સ્પુન હળદર, 8 ટેબલ સ્પુન વિનેગાર, મીઠું સ્વાદ મુજબ, પાણી (ઉકાળીને ઠંડુ કરેલું)

રીત : કાંદાની છાલ કાઢી ધોઈ લો.
કાંદામાં ક્રોસમાં બે ઉભા ચીરા પાડો.
રાઈ કુરિયા, લાલ મરચી પાવડર, હળદર, મીઠું નાખી મિકસ કરો.
સ્ટરીલાઈઝ એર ટાઈટ જારમાં કાંદા, મસાલા નાખો.
પાણી કાંદા આખા ડુબે એટલું નાખો.
વિનેગાર ઉમેરી, હલાવીને જારનું ઢાંકણ બંધ કરો.
2 દિવસ બહાર રૂમ ટેમ્પરેચર પર રાખી બાદમાં રેફ્રીજરેટરમાં સ્ટોર કરો.
અથાણું તૈયાર છે.

નોંધ: પીળી રાઈ ન હોય તો કાળી રાઈ વાપરી શકાય. તેમજ આ અથાણું એક મહિનામાં વાપરવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment