“સ્ટફડ આલુ મટર કચોરી” બનાવો હવે તમારા ઘરે

87

“સ્ટફડ આલુ મટર કચોરી”

સામગ્રી

બાફેલા બટાકા ૨૫૦, લીલા વટાણા ૨૫, આદુ મરચા લીલું લસણ વાટેલા, મીઠું, ચપટી ગરમ મસાલો,

રીત

બાફેલા બટાકા મા મીઠું અને ૪ બે્ડ નો ભુકો નાંખી મીક્ષ કરો ૧ ચમચી ઘી મા જીરુ મુકી અધકચરા વાટેલા વટાણા આદુ મરચા લસણ નાખો મીઠું લીંબુ ૧/૨ ચમચી ખાંડ કોથમીર નાખો ૫ મિનીટ હલાવી ઠંડું પાડી બટાકા ની નાની કટોરી બનાવી પુરણ ભરી વાળી ગરમ તેલ મા તળી લીલી ચટની સાથે પીરસો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment