સર્જીકલ સ્ટ્રાઈક 2.0 : જૂના ફોટાઓ બતાવીને પાકિસ્તાન ફેલાવી રહયું છે બે વિમાન તોડી પડવાની ખોટી ખબરો…

12

ભારતની વાયુસેના ની હવાઈ સ્ટ્રાઈકથી ડરીગયેલ પાકિસ્તાન બુધવારે તો ખોટા સમાચાર ફેલાવા લાગ્યું.પાકિસ્તાને ભારતની સેનાના વિમાનોના જુના ફોટા અને વીડિઓ દેખાડીને કહયું કે અમે પણ ભારતને જવાબ દીધો છે એમના હવાઈ હુમલા નો.

પાકિસ્તાની મીડિયામા એવા સમાચાર ચાલી રહીએ છે કે પાકિસ્તાની વાયુ સેના (PAF) એ બુધવારે બે ભારતીય વિમાનોને તોડીપાડીયા છે.એ માંથી એક વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રની અંદર તૂટી પડવાનો દાવો પણ કરિયો હતો.જેના એક પાયલોટને પણ પકડી લેવામા આવીયો છે.અને બીજું વિમાન ભારતના હવાઈ ક્ષેત્રમા જઈને પડયું છે.

પાકિસ્તાનના સેન્યના મેજર જનરલ આશીફ ગફુરએ ટ્વીટ કરી ને કહયું “આજે સવારે ભારતીય વાયુ સેના LOCને પાર કરી હતી જેનો પાકિસ્તાની વાયુ સેના (PAF) એ જવાબ અપીયો હતો. પાકિસ્તાની વાયુ સેના (PAF) એ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રની અંદર બે ભારતીય વિમાનો ને તોડી પડિયા.એક વિમાન AJ&K ની અંદર પડયું અને બીજું IOKની અંદર પડયું.અને એક ભારતીય પાયલોટને પકડી પણ લેવામા આવીયો છે.”

પાકિસ્તાની મીડિયા જીઓ ન્યુજ, ડોન અને એક્ષ્પ્રેસ્સ ટીબ્યુંનમા આજ સમાચાર છપાયા છે.ત્રણેયની સમાચાર સાઈટોએ વિદેશી કાર્યાલયના બયાન ઉપરથી કીધું કે “પાકિસ્તાની વાયુ સેનાએ LOC ની પાસેથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રથી ભારતીય વિમાનો ઉપર હુમલો કરિયો હતો. પાકિસ્તાની બયાનમા કીધું કે આ ભારતને ઉક્સાવા માટે નથી કરવામા અવિયું. એટલા માટે બીજી  સેનાની જગીયાઓ ઉપર હુમલો કરવામાં આવીયો જેનાથી કોઈ માનવીય નુકસાન અને ક્ષતિથી બચી શકાઈ.”

એમણે કહયું કે આત્મરક્ષા માટે અમારા અધિકારીઓ એ ઇચ્છાશક્તિ અને ક્ષમતા ના પ્રદર્સન કરવાના મકસદ થીજ હુમલો કરવામા આવીયો હતો.અમારો હેતુ તનાવ ને અગળ વધારવા માટેનો ન હતો.પણ જો અમને મજબુર કરવામા આવે તો અમે આવું કરવા માટે પૂરી રીતે ત્યાર છી.એટલા માટે અમે સીધી અને સ્પષ્ટ ચેતવણીની સાથે દિવસના અજવાળામા કાર્યવાહી કરી છે.

પરંતુ, ભારતીય વિમાનોની ક્રેશ થવાના જે ફોટાઓ પાકિસ્તાન બતાવી રહયું છે. એ જૂની છે.પાકિસ્તાન મીડિયા જે ભારતીય વિમાનો ના જુદા-જુદા ફોટાઓ બતાવી રહી છે, એ રાજસ્થાન,અહમદાબાદ અને ઓડીસામા દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાયુસેના ના વિમાનો ની છે.

આ ફોટો 20 માર્ચ ૨૦૧૮માં ઓડીસામા ક્રેશ થયેલ હોંક એડવાન્સ ટ્રેનર જેટની છે.

આ ફોટો કચ્છમા જુન ૨૦૧૮મા ક્રેશ થયેલ જેગુઆર વિમાનની છે.

અને આ ફોટો જોધપુરમા 4 સપ્ટેમ્બર ૨૦૧૮મા ક્રેશ થયેલ મીગ-૨૭ વિમાનની છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment