“સ્વીટ પાલક સ્મૂધી”

23

“સ્વીટ પાલક સ્મૂધી”

સામગ્રી :

૨૦૦ ગ્રામ (૧ કપ) ગ્રીક, યોગર્ટ (દહીં), અડધો કપ પાલકનાં નાનાં પાંદડાં (બેબી પાલક), ૧ પાકેલું પેર કાપેલું (છાલ કાઢવી), ૧૫ નંગ ગ્રીન અથવા કાળી દ્રાક્ષ, બે ટેબલસ્પૂન પાકેલું અવાકાડો, ૧-૨ ટેબલસ્પૂન લીંબુનો રસ

રીત :

એક મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરી એને પીસી લેવી. એને ગ્લાસમાં કાઢી ઠંડું સર્વ કરવું.

નોંધ :

ગ્રીક યોગર્ટ માર્કેટમાં મળે છે. એના બદલે તાજા દૂધનું જમાવેલું ઘટ્ટ દહીં લઈ શકાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment