“તલ પાક” – શિયાળામાં બધાને ખુબ ભાવશે… બનાવો અને ખાઓ…

26

“તલ પાક”(Tal pak)

સામગ્રી :-

૨ કપ શેકેલા તલ,
૪૦૦ ગ્રામ મિલ્ક મેઈડ,
૨ ટે .સ્પૂન ધી,

રીત :-

સો પ્રથમ શેકેલા તલ ને ક્રશ કરો.
હવે એક કડાઈ માં ધી add કરી તેમા ક્રશ કરેલા તલને golden brown થાય ત્યાં સુધી શેકો.લગભગ ૨૦ મિનિટ cook કરવુ.
હવે તેમા મિલ્ક મેઈડ add કરી ૫ મિનિટ સાતળી ગેસ બંધ કરી દો
ગ્રીસ કરેલી થાળી મા કાઢી ૫ મિનિટ રેસ્ટ આપી કટ કરી પીસ કરવા .
આ તીલ પાક ને તમારા family and friends સાથે ઉતરાણ પર enjoy કરો.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment