તિબેટના પોરાણિક પહાડોમાં છુપાયેલા છે ઘણા ચમત્કારિક રહસ્યો,તો આજે જાણો આ રહસ્યો…

12

6600 મીટર ઉચ્ચો કૈલાસ પર્વત પશ્ચિમી દેશો માટે કોઈ રહસ્યથી ઓછો નથી.પૂર્વની સંસ્કૃતિ માટે કૈલાશ પર્વત ઘણો પ્ર્ખીયાત છે.કૈલાશ પર્વત પર ઘણા એવા રહસ્યો છે.જેના વીશે શિવના ઉપાસકોનું જાણવું ઘણું જરૂરી છે.

કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે અને આ સિંધુ, બ્ર્મ્હપુત્ર,અને ગંગા નદીની નજીક છે.એવું માનવામાં આવે છે કે કૈલાશ પર્વત હિમાલયનું કેન્દ્ર છે.વૈજ્ઞાનિકો અનુસાર આ ધરતીનું કેન્દ્ર છે.કૈલાશ પર્વત દુનિયાના 4 ધર્મો- હિંદુ,જૈન,બોદ્ધ અને સીખ ધર્મો નુ કેન્દ્ર છે.

કૈલાશ પર્વત એક વિશાળ પીરામીડ છે.જે 100 નાના-નાના પીરામીડોનું કેન્દ્ર છે.કૈલાશ પર્વતની સંરચના કંપાસના 4 બિંદુઓ સમાન છે અને આ પર્વત એકાંત સ્થાન ઉપર છે. જ્યાં બીજા કોઈ મોટા પર્વતો નથી.એવું કહેવામાં આવે છે.કે કૈલાશ પર્વત પર ચઢવાની મનાઈ છે પરંતુ 11મી સદીમાં એક તીબ્બતી બોદ્ધ મીલારેપાએ આ પર્વતની ચઢાઈ કરી હતી. રુશના વેજ્ઞાનિકોના રીપોર્ટ મુજબ ‘યુએનસ્પેશિયલ’ મેગેજીનમાં 2004ના જાન્યુઆરીના એક અંક માં પ્રકાશિત થઈ હતી.પરંતુ મીલારેપાએ આ રીપોર્ટ કે પોતાની ચડાઈ વિષે કોઈ વાત કરી ન હતી એટલા માટે આ વાત પણ એક રહસ્ય છે.

કૈલાશ પર્વતની 4 દિશાઓ માંથી ચાર નદીઓ વહે છે.બ્રમ્હ્પુત્ર,સત્લુંજ,સિંધુ,અને કરનાલી.આ નદીઓ માંથી જ ગંગા, સરસ્વતી સહીત ચીનની બીજી ઘણી નદીઓ નીકળે છે.કૈલાશ પર્વતની ચારે દિશાઓ માં વિભીન પ્રકારના જાનવરોના મુખ છે જેમાંથી બધી નદીઓ નીકળે છે.પૂર્વમાં ઘોડાનું.પશ્ચિમમાં હાથીનું, ઉતરમાં સિંહનું અને દક્ષિણમાં મોરનું મુખ છે.

હિમાલય પર રહેતા લોકોનુ કહેવું છે કે હિમાલયમાં યતી માનવ રહે છે.કોઈ તેને ભૂરુ ભાલું પણ કહે છે.કોઈ જંગલી માનવ તો કોઈ હિમ માનવ. અહિયાં આ ધારણા પ્રચલિત છે કે આ માનવ માણસોને મારીને ખાઈ જાઈ છે.વિશ્વ ભરના 30થી વધુ વૈજ્ઞાનની કોનું કહેવું છે કે હિમાલયમાં આજે પણ હિમ માનવ રહે છે.

જો તમે કૈલાશ પર્વત તરફ જાવ તો તમને લગાતાર એક અવાજ સંભળાશે.જો તમે ધ્યાનથી સાંભળોતો આ અવાજ ‘ડમરું’ કે પછી ‘ઓમ’ના અવાજ જેવો લાગે છે.વૈજ્ઞાનાનીકો નું કહેવું છે કે આ અવાજ બરફના પીગળ વાનો પણ હોઈ શકે.કે પછી પ્રકાસ અને અવાજનો એવો સંગમ હોઈ જેના લીધે ‘ઓમ’નો અવાજ સંભાળતો હોઈ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment