ટ્રેનમાં મળી છોકરી સાથે થયો પ્રેમ, પ્ર્પોસ કરવા માટે કર્યું કઈક આવું કે જોવા વાળા થઇ ગયા હેરાન…

9

ગયા અઠવાડિયે સમાચાર આવિયા હતા કે ગર્લફ્રેન્ડની માફી માંગવા માટે મુંબઈના એક છોકરા એં રસ્તા ઉપર 300 બેનર લગાડી દીધા.અને હવે એનાથી 10 કદમ આગળ કોલકાતાના એંક છોકરાએં પ્રેમિકાને પ્ર્પોસ કરવા માટે રસ્તા ઉપર 4000 પોસ્ટર લાગવી દીધા.એટલુજ નહિ પરંતુ એને એક નાની ફિલ્મ પણ બનાવીને યુ-ટ્યુબ પર શેર કરી છે.

કોલકાતામાં રહેતા 29 વર્ષના વિસ્વ્જીત પોદાર રાજ્ય સરકારના એંક વિભાગમાં ક્લાર્કની નોકરી કરે છે.જે છોકરી શાથે તેને પ્રેમ થયો છે તેની મુલાકત વિસ્વજીતને એક ટ્રેનની મુસાફરી દરમિયાન થઈ હતી.અજબ વાતતો એં છે કે વિસ્વજીત જે છોકરીને પ્રેમ કરે છે તેનું તે નામ અને અડ્રેસ પણ નથી જાણતો.વિસ્વ્જીત આ છોકરીને મળવા માટે એટલો બેચેન છે કે તે દરોજ એજ ટી-શર્ટ પહેરીને રેલ્વે-સ્ટેસન જાઈ છે જે પહેરીને તે આ છોકરીને મળીઓ હતો.

‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના રીપોર્ટ મુજબ 23  જુલાઈએં વિસ્વ્જીતે તારાપીઠથી લોકલ ટ્રેન પકડી હતી.એંની સીટની સામેની સીટ ઉપર તે છોકરી અને તેના માતા-પિતા બેઠા હતા.વિસ્વજીતે કહયું હતું કે છોકરીને જોતાજ તે તેની તરફ આકર્ષિત થઈ ગયા હતો.એના પછી વિસ્વજીતે હાવડા જવા માતે બીજી ટ્રેન પકડી હતી.આ ટ્રેનમાં પણ એં છોકરી અને તેના માતા-પિતા તેની સમેનીજ સીટ ઉપર બેઠા હતા.

વિસ્વ્જીતે કહયું કે બીજી મુલાકાત પછી છોકરી પણ ક્યારેક-ક્યારેક તેની સામે જોઈ ને હસતી હતી.છોકરીએં પોતાનો નમ્બર પણ આપવાની કોસિસ કરી હતી પણ તેના માતા-પીતા બાજુમાં બેઠા હોવાથી તે ન આપી શકી.હવેતે છોકરીને ગોતવા માટે વિસ્વ્જીતે કોન્નગરથી લહીને બાલી સુધીના રસ્તા ઉપર કુલ 4000 પોસ્ટર લગાવી દીધા હતા.આ પોસ્ટરમાં પોતાનું નામ, અડ્રેસ અને ફોન નંબર લખીં દીધા હતા કેમ કે જો છોકરી આ પોસ્ટર જોવે અને વિસ્વ્જીતને તરતજ કોન્ટેક કરી શકે.

પ્રેમનો ઇજહાર કરવા માટે વિસ્વ્જીતે પોસ્ટર લાગ્વીને કે ફિલ્મ બનાવીને કોઈ ગુનો કરિઓ નથી.જો કે વિસ્વ્જીતે છોકરીનું નામ નથી ખબર અટેલે પોસ્ટર ઉપર તેને છોકરીનું નામ નથી લખિયું.આ નાલીધે વિસ્વ્જીતે છોકરીની પ્રાઇવેટ લાઈફને કોઈ જાતનું નુકસાન કર્યું નથી.યુ-ટ્યુબ ઉપર મુકેલા વીડિઓનું નામ  વિસ્વજીતે “કોન્નગર કોન” રાખ્યું છે.જેનો મતલબ કોન્નગરની દુલ્હન થાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment