ટ્રેનનું એન્જીન કદાચ બંધ થઇ જાય તો હજારો યાત્રીઓનું મૃત્યુ નક્કી છે, આખરે શું છે તેની પાછળનું કારણ ?

17

જયારે પણ તમે ટ્રેનમાં સફર કરો છો કે તમારા સબંધીઓને રેલ્વે સ્ટેશન પર છોડવા જાવ છો તો તમે જોયુ હશે કે સ્ટેસનના સફર માટે જવાવાળું એન્જીન સતત ચાલુ રહે છે. ભલે ગમે તેટલું મોડું થઇ જાય લોકો પાયલટ ડીઝલ એન્જીનને બંધ નહિ કરે. એવામાં તમારા મનમાં કોઈક ને કોઈક વાર તો સવાલ જરૂર ઉભો થયો હશે ટ્રેનના એન્જીનને બંધ શ માટે કરવામાં આવતું નથી.

જેમ કે તમે જાણો છો કે ભારતીય રેલ્વે નેટવર્ક દુનિયામાં ચોથા સ્થાન પર આવે છે. આ રેલનેટવર્કમાં દરેક દિવસે લાખો યાત્રી યાત્રા કરે છે. તમને જણાવી દઈએ કે તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે આજે પણ અડધાથી વધારે એન્જીન ડીઝલ થી ચલાવે છે.

પરંતુ, ભારતીય રેલ્વે પોતાના નેટવર્કમાં વીજળીથી ચાલવાવાળા વધારે માં વધારે એન્જીન લગાવવાના પ્રયત્નમાં લાગેલા છે. આવવાવાળા સમયમાં આપણને ભારતીય રેલમાં વધારેમાં વધારે વીજળીથી ચાલવાવાળા એન્જીન જોવા મળી શકે છે. જો ડીઝલ એન્જીનને બંધ કરી દેવામાં આવે તો કમ્પ્રેસર પર ખોટી અસર ઉભી થાય છે અને તેનું બ્રેકીંગ સીસ્ટમ પણ ફેલ થઇ જાય છે.

તમને જણાવી દઈએ કે દરેક એક ડીઝલ એન્જીનમાં એક બેટરી લાગેલી હોય છે અને આ બેટરી ત્યારે ચાર્જ થાય છે જયારે એન્જીન ચાલુ રહે છે જો આ બેટરી ચાર્જ ન હોય તો ટ્રેનનો લોકો મોટીબ સીસ્ટમ ફેલ થઇ શકે છે. રસ્તામાં લાલ બતી આવી જવા પર કોઈ કારણવશ ટ્રેનના ડીઝલ એન્જીનને બંધ કરવામાં આવે તો એન્જીનને ફરીથી ચાલુ કરવા માટે ઘણા ડીઝલની જરૂર પડે છે.

તેનાથી સાફ થાય છે કે ડીઝલની ખપતને બચાવવા માટે એન્જીનને બંધ કરવામાં આવતું નથી. હવે તમે જાણી ગયા હસો કે ટ્રેનના ડીઝલ એન્જીનને શ માટે બંધ કરવામાં આવતું નથી. તમને જણાવી દઈએ કે આવવાવાળા સમયમાં આપણને ટ્રેનના ડીઝલ એન્જીન કદાચ જોવા ન મળે કારણ કે તેની જગ્યાએ વીજળીથી ચાલવાવાળા વધારેમાં વધારે એન્જીન લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તેનાથી રેલ્વે અને પર્યાવરણ બંનેને ફાયદો થશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment