ટ્રેનના દરવાજા પર ઉભેલી છોકરી સાથે થયું કઈક એવું કે થઈ ગયા જોવા વાળા હેરાન…

41

ઘણી વખત ચાલતી ટ્રેન માંથી કુદીને અત્મ્હતીયા કરવી કે કાનમાં હેન્સફરી પેરીને આવી ઘટનાના શિકાર બનતા લોકોના વીડિઓ આપણે ઘણી વાર જોઈ હશે.આવોજ એક હેરાન કરી મુકે તેવો વીડિઓ મુંબઈથી વાયરલ થયો છે.

એક છોકરી ટ્રેનના દરવાજા પાસે જાણે મોતની રહ્જોતી હોય એવું લાગતું હતું ને ત્યરેજ એવી ઘટના બની ગઈ કે જોવા વાળા લોકોના મઢા માંથી રડો નીકળી ગઈ.મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરતી એક છોકરીએ ચાલતી ટ્રેને કુદવાની કોશીસ કરતા તેની બાજુમાં ઉભેલા લોકોએ તેને પકડી લીધી હતી.

પરંતુ લોકો એંવું પણ કહેછે કે છોકરીએ કાનમાં હેન્સફરી પહેરી હતી એના લીધે તેને બાજુ માંથી પસાર થતી ટ્રેનની ખબર પડી ન હતી. એ હવાના ધાકાના લીધે નીચે પડી હતી.એને કહયું કે આ બધું બેલેન્સ બગડવા ના કારણે થયું હતું.એતો સારું કહવાયકે જયારે તે નીચે પાડવા જઈ રહી હતી ત્ત્યારે બાજુમાં ઉભેલા લોકોએ તેને પકડી લીધી હતી.

આ બધું ચાલતું હતું ત્યારે કોઈ આ ઘટનાનો વીડિઓ બનવી રહયુ હતું.અત્યારે આ વીડિઓ સોસીઅલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઈ રહયો છે.વીડિઓમાં જોઈ સકીએં છીએ કે છોકરી કાનમાં હેન્સફરી પહેરીને ઉભી હતી. તેને પહેરેલા હેન્સફરીના લીધે તે સામેથી આવતી ટ્રેનનો અવાજ સાંભળી સકી ન હતી.

જયારે બીજી લોકલ ટ્રેન અચાનક સામેથી નીકળી ત્યારે છોકરીનું બેલેન્સ બગડયું હતું અને એનો પગ લસરી ગયો હતો.આના લીધે છોકરી ટ્રેનથી નીચે લટકી ગઈ હતી.આ દરમિયાન છોકરીની બાજુમાં ઉભેલા લોકો જડપથી છોકરીને પકડી ઉપર ખેચી લીધી હતી.અને છોકરીનો જીવ બચી જાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment