“તુવરદાળ બદામ હલવો” ખુબ સરળ રીત બતાવી છે તો આજે જ બનાવો.

53

“તુવરદાળ બદામ હલવો”

સામગ્રી :

1 કપ બાફેલી તુવરદાળ, 1 કપ પલાળી, છોલીને પીસેલી બદામ પેસ્ટ, 1 કપ ખાંડ, 1 કપ પાણી, 2 ચમચી દૂધમાં પલાળેલુ કેસર, 1 ચમચી ઈલાયચી પાવડર, 3 ચમચી ઘી

રીત :

ખાંડમાં પાણી ઉમેરી ગેસ ઉપર ગરમ કરવા મૂકો. જ્યારે ચાસણી થોડી ઘટ્ટ થવા આવે એટલે બદામ ની પેસ્ટ ઉમેરી સતત હલાવતા રહો. પછી એમાં બાફેલી તુવરદાળ ઉમેરો .બરામિક્સ કરો. હવે ઘી ઉમેરી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. કેસર ઉમેરો. ગેસ બંધ કરો. ઇલાયચી ભેળવો. બદામ થી સજાવી ગરમાગરમ પીરસો.

નોંધ :

દાળ મા પાણી પ્રમાણસર ઉમેરી ઘટ્ટ રહે એવી રીતે બાફવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment