મૂંગ દાલવડા – Twist In દાલવડા…હવે બનાવજો આ વેરિયેશન….

89
Twist In dalvada

Monsoon special – Chomasa no chasko

મૂંગ દાલવડા (Mung dalvada)

સામગ્રી :

૧ કપ – મગ/મગની દાળ
૨ નંગ – ડુંગળી જીણી સમરેલી
૧ ટી સ્પૂન – જીરૂ
૧/૪ કપ – મીઠો લીમડો સમારેલો
૨ ટે. સ્પૂન – કોથમીર
સવાદ પ્રમાણે આદુ-મરચાં
મીઠું
તળવા માટે – તેલ

રીત :

• મગને ૪-૫ કલાક પલાળી રાખો.
• મિક્સરમાં ક્રશ કરી લો. (થોડું કકરુ પીસવું) હવે પીસીને તરત તેમાં તેમાં ડુંગળી, આદુ મરચાં, મીઠો લીમડો, જીરૂ, કોથમીર, મીઠું મિક્સ કરી ગરમ તેલ માં તળી લો. દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો.
તૈયાર છે મૂંગ દાલવડા.

નોંધ :

• પાણી ઉમર્યા વગર મગ ક્રશ કરવા. જરૂર લાગે તો એકદમ થોડું ઉમેરવું. વધારે પડતું ઢીલું ના થવું જોઇયે. નહિં તો વડા બનાવતાં નહિં ફાવે.
• બીજા બધાં દાલવડા ની જેમ આને રેસ્ટ આપવાની જરૂર નથી. તરત ઉપયોગ માં લઇ શકાય છે.

રસોઇની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

 

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment