ઉંદરે કરી હાઈપ્રોફાઈલ ચોરી જે થઈ ગઈ કેમેરામાં કેદ, જાણો ઉંદરે કઈ વસ્તુની કરી હતી ચોરી…

16

જોવા જઈએ તો બધાંના ઘરોમાં ઉંદર તેમને હેરાન કરતાજ હોય છે.આવા સરારતી ઉંદરના કારનામાથી તો તમે બધા જાણ કાર હસોજ પરંતુ આજે અમે એવાઉંદરની વટ લ્હાય ને અવિય્યા છી જે સંભાળીને તમે કહેશો કે “ના હોય”.

આ સરારતી ઉંદરોએ એંક હાઈપ્રોફાઈલ ચોરીને અંજામ આપીયો છે.બિહારના ઉંદરોતો પહેલાથીજ બહુ પ્રસીધ છે. દારૂ પીવા વાળા ઉંદરો હમણાં ચોરી કરવા માટે સુર્ખીયો માં છે.

બુહારની રાજધાની પટનામાં એંક જવેરીની દુકાનમાં કાનમાં પહેરવામાં આવતા હીરાના બે ટોપ્સ ગુમ્મ થઇ ગયા હતા. દુકાનદારે જયારે CCTV કેમાંરાની ફૂટેજ જોઈ તો હેરાન રહી ગયા.

દુકાનના માલિકે જયારે કેમાંરાની ફૂટેજમાં જોયું તો ચોરી કરવા વાળો કોઈ માણસ નહિ પણ ઉંદર હતો.એકદમ સાચ્ચું આ ચોરીને અંજામ અપવા વાળો એક ઉંદર હતો.આ હેરાન કરીદે તેવી ઘટના પટનાના બોરિંગ રોડ ઉપર આવેલી એક જવેરીની દુકાનની છે.

જયારે દુકાનદારે CCTV કેમેરાની ફૂટેજમાં જોયુંતો એક ઉંદર દુકાનના કાઉન્ટર ઉપર આવીયો અને આરામથી દુકાનદારે પ્લાસ્ટિકમાં રાખેલા કાનમાં પહેરવાના હીરાના ટોપ્સને મોઢામાં દબાવીને લહીને જતો રહયો.પરંતુ હજુ સુધી દુકાનદારને આ હીરાના ટોપ્સ પાછા માળિયા નથી,

બિહારમાં ઉંદરોને લહીને આવી ઘટનાઓ પહેલા પણ થઇ ચુકી છે.આ પહેલા બિહારના પાણી પુરવઠા મંત્રી લલન સિંહ એંક બંધન તુટવા માટે ઉંદરોને ગુનેગાર ગણીયા હતા.અને પટનાના એંક પોલીસ સ્ટેસનમાં થી દારૂની બોટલ માંથી દારૂ ગાયબ થવનો ઇલ્જામ પણ પોલીસ ઉંદરો પર લાગાવિયો હતો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment