વરમાળા પહેરાવતી વખતે પ્રેમીએ દુલ્હનને મારી ગોળી, જાણો તેની પાછળનું કારણ…

18

પ્રેમિકાના લગ્ન કોઈ બીજા સાથે થાય એ પ્રમી કઈ રીતે જોઈ શકે.પ્રેમી પોતાના કાકાની બંદુક લઈને તેની પ્રીમીકાના લગ્ન સમારોહમાં પહોચી ગયો અને પછી દુલ્હાની સામે બંદુક તાકી દીધી.આ પહેલા કે કોઈ કઈ સમજી શકે તેને દુલ્હનને બે ગોળી મારી દીધી.વરરાજો આ જોઇને ગભરાઈ ગયો અને મંડપ છોડીને ભાગી ગયો હતો.આ પછી પ્રેમીએ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટના મંગળવારની રાતે બછરાવ પોલીસ સ્ટેસન વિસ્તારના ગજીયાપુર ગામમાં બની હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment