વરરાજાએ કરી મંડપમાં કઈક એવી હરકત કે ભડકી ગઈ થનારી સાસુ,ત્યાં સુધી કે ઉતારી નાખીયા વરરાજાના કપડા…

25

બિહારના છપરા જીલ્લામાં વરરાજાને દારૂ પીવો પડી ગયો મોંઘો.વરરાજાની આ હરકતથી દુલ્હને પાડી દીધી લગ્ન કરવાની ના.લગ્ન કરીયા વગરજ વરરાજા સહીત બધા જાનૈયાને પાછુ બૈરગ જવું પડયું.આ પહેલા લગ્નમાં ખુબજ હંગામો થઈ ગયો હતો.વરરાજા સાથે જાનૈયાઓ ને પણ બંધી બનાવી લેવામાં આવિયા હતા.બીજી સવારે બધાને ત્યારે છોડવામાં આવિયા જયારે દહેજનો બધો સમાન પાછો કરી દેવામાં આવીયો.આ પૂરી ઘટનાથી દુલ્હનની માં એટલી નારાજ થઇ હતી કે તેને વરરાજાના કપડા પણ ઉતારી લીધા હતા.

કહેવામાં આવે છે કે છપરા મુફ્સસિલ પોલીસ સ્ટેસન વિસ્તારના મગાઈડીહ ગામના શિવપૂજન સાહના દીકરાની જાન છપરા ગામ ગઈ હતી.ત્યાં ત્રિભુવન સાહની દીકરી રિંકી સાથે તેના લગન થવાના હતા.દીકરા પક્ષના લોકોએ આ લગન માટે દહેજમાં ઘરગથું  સામાનની સાથે એક મોટી રકમ પણ લીધી હતી.છોકરી વાળાઓ નો આરોપ હતો કે વરરાજો દારૂ પીને લગ્ન કરવા માટે આવીયો હતો.તે નશામાં હોવાથી મંડપમાં સાંભળીન શકાઈ તેવું બોલી રહયો હતો.અને એટલુજ નહિ ત્યાં બેઠેલી મહિલાઓ સાથે પણ અપશબ્દો બોલી રહયો હતો.આ પછી વરરાજાની આવી હરકતોથી નારાજ થઈ ને દુલ્હને લગન માટે ના પડી દીધી હતી.છોકરીએ કહયું હતું કે કુવારી મરી જઈસ પણ તારા જેવા સાથે લગ્ન નહિ જ કરું.આ પછી દુલ્હનના ઘરવાળાઓ એ પણ આ લગ્ન માટે ના કહી દીધી હતી અને વરરાજા સહીત પૂરી જાનને બંધી બનાવી લીધા હતા.વરરાજાની થનાર સાસુતો એટલી નારાજ થઈ ગઈ હતી કે તેને તો વરરાજાના પેન્ટ અને શર્ટ પણ ઉતરી લીધા હતા.આ બધી ઘટના દરમિયાન ત્યાં બહુ મોટી ભીડ જમા થઈ ગઈ હતી.

 

છોકરી સદમામાં હતી પરંતુ ઘરના લોકો થોડીક રાહત અનુભવતા હતા.

એક બાજુ શરાબી વરરાજાને પોતાના ગામ પાછા મોકલી દેનાર રીન્કીની પુરા ગામ પ્રશંસા થઇ રહી હતી.અને બીજી બાજુ લગ્ન તૂટવાના સદમામાં રિંકી કઈ પણ કહેવા અને કેમેરાની સામે આવવાથી બચ્ચી રહી હતી.પરંતુ ઘરવાળાઓને એક વાતની શાંતિ હતી કે પોતાની દીકરીની જિંદગી બરબાદ થતા બચ્ચી ગઈ હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment