વર્ષોથી ભારતીય સેનાની રક્ષા કરેછે માતાનું આ મંદિર, અહિયાં ફેકેલા પાકિસ્તાનના બોમ્મ થઈ જાય છે ફૂસ્સ…

11

રાજસ્થાનના જેસલમેરથી 130 કિલોમીટર દુર તનોટમાં ભારત-પાકિસ્તાનની સીમાની બાજુમાં માતાનું એંક મંદિર છે.આ એંક એવું શક્તિ સ્થળ છે જે વર્ષોથી ભારતીય સેનાનું રક્ષણ કરે છે.વર્ષ 1965માં પાકિસ્તાની સેનાએ આ વિસ્તારમાં 3000થી વધુ બોમ્મ ફેકીયા હતા.પરંતુ એક પણ બોમ્મ મંદિરને નુકાસન ન કરી શકીયો.એટલુજ નહિ પણ મંદિરની બાજુમાં જેટલા પણ બોમ્મ પડિયા બધા ફૂસ્સ થઈ ગયા.

1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં 450 બોમ્મ આ મંદીરની બાજુમાં ફેકવામાં આવિયા પણ બધા બોમ્મ ફૂસ્સ થઇ ગયા અને મંદિરને જરા પણ નુકસાન ન થયું.આ બધા બોમ્મને મંદિરના પરિસરમાં એંક મ્યુજીયમમાં રાખવામાં આવિયા છે.

માતાના મંદિરની બાજુમાં ભારતીય સેનાની એક લોગોવાળી પોસ્ટ છે.યુદ્ધ જીતીયા પછી ભારતીય સેનાએ મંદિરમાં એક વિજય સ્તંભ પણ બનાવિયો છે.દર વર્ષે અહિયાં સહીદ સેનિકોની યાદમાં ઉત્સવ પણ મનાવવામાં આવે છે.આ મદિરની રક્ષાની જીમેદારી સીમા સુક્ષા દળે લીધી છે.મંદિરના પરિસરમાં લાગેલા પટ્ટા ઉપર પૂરી કહાની લખવામાં આવિ છે.

આ મંદિરમાં હિંગળાજ માતા બિરાજમાન છે.હિંગળાજ માતાને આવડ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંગળાજ માતાની શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલી છે.આ માતાની સાથે એક કહાની પણ છે.કહેવામાં અવેછે કે એક સમય એક ચરણ હતી એમનું ના મામડીયા હતું.એમને સંતાન માટે 7 વખત ચાલીને માનતા કરી હતી.સપનામાં માતાએ ચરણની ઈચ્છા પૂછી તો ચરણે કહયું કે માતા તમે મારે ત્યાં જન્મ લ્યો.આના પછી ચરણના ઘરે 7 દીકરી અને 1 દીકરાનો જન્મ થયો.

આ 7 દીકરીઓ માંથી એક હતા આવડ માતા.જન્મ પછી અમણે ઘણા ચમત્કાર પણ દેખાડીયા હતા.આ ચમત્કાર માંથી એંક એં હતો કે માતાએ હુણોના આક્રમણથી માડ પ્રદેશની રક્ષા કરી હતી.માડ પ્રદેશમાં આવળ માતાની કૃપાથી ભાતી રજપૂતોનું શુદ્ર્ધ રાજ્ય સાથ્પિત થયું હતું.રાજા તણુંરાવએં આ ર્સ્થાનને પોતાની રાજધાની બનવી હતી અને આવડ માતાને સોનાનું શીહાસન ભેટમાં આપીયું હતું.વિક્રમ સવંત 828 ઈસ્વીમાં આવડ માતાએ પોતાના ભોતિક સરીર સાથે અહિયાં પોતાની સાથ્પના કરી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment