હવે બનાવો સહેલાઈથી “વેજીટેબલ સેન્ડવીચ”

74

આપણા ભારતમાં તેલવાળું ખોરાક બહુજ ખવાઈ છે. તેને આપણે સવારમાં નાસ્તામાં, જમવામાં, અને સાંજે પણ લઇ શકીએ છીએ. બાળકો ને તમે નાસતા બોક્ષમાં પણ આપી શકો છો. સેન્ડવીચને અલગ અલગ રીતે બનાવી શકો છો. બ્રેડ સેન્ડવીચ, ટમેટા સેન્ડવીચ, તે બનાવવા માટે વધારે માં વધારે ૧૦ મીનીટ નો સમય લાગે છે અને તે બનીને તૈયાર થઈ જાય છે. તેની સાથે ચટણી ,દહીં અને સાથે સોસ પણ લઇ શકાય છે. તો ચલો જલ્દીથી તે બનાવીએ અને કેવી રીતે બને છે તે જાણીએ. તેને બનાવવા માટે શું જોશે તે જાણીએ.

વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટેની વસ્તુ :

બ્રેડ ૨, ચોખા ૧૦૦ ગ્રામ, જીરું ૧/૨ ચમચી, લાલ મરચું, ૧/૨ ચમચી, હળદર ૧/૨, મીઠું સ્વાદ મુજબ, પાણી ૧\૨ કપ, ટમેટા ૧/૨ કપ, ડુંગળી ૧/૨ કપ, લીલું મરચા ૨, કોથમીર ૧/૨ કપ, તેલ ૨ ચમચી

વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટેની પધ્ધતિ :

૧) સૌથી પેલા એક મોટા વાટકામાં ચણાનો લોટ લેવો. પછી તેમાં જીરું ,લાલ મરચું પાવડર, હળદરનો પાવડર, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.

૨) પછી તેને મિક્ષ કરી લેવું.

3) પછી તેમાં થોડુક પાણી નાખીને મિક્ષ કરવું.

૪) પછી તેમાં ટમેટા, ડુંગળી, લીલા મરચા અને કોથમીરના પાન નાખીને તેને મિક્ષ કરો.

૫) આપણી મિશ્રણ બનીને કંઇક આવું દેખાવું જોઈએ.

૬) હવે ગેસ પર લોઢીને ગરમ કરવા માટે રાખી દો અને બ્રેડને બને બાજુથી વાળી લો.

૭) પછી લોઢી પર તેલ નાખીને ફેલાવો અને બ્રેડને તેમાં નાખીને ૨ મીનીટ સુધી પાકવા દયો.

૮) પછી ઉપરથી થોડુક તેલ નાખીને તેને ફેરવો.

૯) બને બાજુથી સરસ રીતે પકાવા દો અને ડીશમાં પીરસો.

સુસના :

ચણાના લોટ વધારે પાતળો ના હોવો જોઇએ. બ્રેડને પકાવવા માટે ગેસ ધીમો રાખવો.

મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment