કાલથી સારું થાય છે ચૈત્ર નવરાત્રી તો જાણો કળશ સથાપનનું શુભ મુહુર્ત, તેની પૂજા વિધિ અને મંત્ર…

8

આદી શક્તિની આરાધના કરવાનો પાવનપર્વ એટલે ચૈત્ર નવરાત્રી કાલથી એટલેકે 6 એપ્રિલથી સારું થઇ રહ્યો છે.જે 14 એપ્રિલ સુધી ચાલશે.આ નવરાત્રીની સરુઆતથી બધી જાતના માંગલિક કર્યો જેવા કે જપ-તપ-પૂજા-પાઠ-શ્રાધ-તર્પણ જેવા કાર્યોનો સંકલ્પ અને સારુંઆત થશે.

નવરાત્રનો અર્થ

નવરાત્રનો અર્થ છે કે નવું અને રાત્રનો અર્થ છે અનુસ્ઠાન એટલેકે નવું અનુષ્ઠાન.શક્તિના નવ રૂપોની આરાધના નવ દિવસ સુધી કરવાના કર્મને નવરાત્રી કહેવાય છે.માં જીવાત્મા, ભૂતાકાશ, ચીતાકાશ અને ચિદાકાશમાં સર્વવ્યાપી છે.આજ માં બર્મ્હ્શક્તિ છે.

કલશ પૂજનનું શુભ મુહુર્ત.

ચૈત્ર નવરાત્રી ઉપર કલશ સ્થાપનનું શુભ મુહુર્ત બપોરે 12 વાગીને 4 મીનીટથી લહીને 12 વાગીને 52 મિનીટ સુધીનું છે.માં શક્તિના બધા ભક્તોએ આ સમયની વચ્ચે કળશનું સ્થાપન કરવું જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment