દીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.

198

દીપિકા અને રણવીર ડેસ્ટીનેશન વેડિંગ માટે ઇટલી પહોંચી ગયા છે. લગ્ન ઇટલીના લેક કોમોમાં સિંધી અને દક્ષીણ ભારતીય રીત-રીવાજ મુજબ સંપન્ન થશે. આ પહેલા મેંદીની રસમ અને સંગીતની સેરેમની થશે, તેના માટે લેક કોમોમાં આવેલ ડેલ બાલબીયાનેલો વિલાને પણ શણગારવામાં આવ્યું છે. આ જગ્યા ઈટલીની ખાસ વેડિંગ ડેસ્ટીનેશનમાની એક છે. ડેલ બાલબીયાને લોવીલાનો બગીચો, સ્ટેચ્યુ, હીસ્ટ્રોરીક્લ વૈલ્યું અને ઝીલનું ખુબસુરત અને મનમોહક દ્રશ્યલોકો માટે મુખ્ય આકર્ષણ છે. ડેલ બાલબીયાનેલો વિલા અહીની લક્ઝરી અને પ્રીમિયમ જગ્યાઓમાની એક છે. જે ફક્ત રેન્ટલ એરિયા છે. જેને ખાસ આયોજન માટે જ બુક કરવામાં આવે છે.

સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment