વોટ્સએપ પર લોકો કેટલો ખોટો સમય પસાર કરે છે

25

સોશ્યલ મીડીયાનું પ્લેટફોર્મ વોટ્સએપની બાબત વિશે એક રોચક જાણકારી સામે આવી છે. એક અભ્યાસના રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં લોકોએ ફેસબુક માલિકીના વોટ્સએપ પર 85 અબજ કલાક વિતાવ્યા.

ફોર્બ્સના રીપોર્ટ અનુસાર અમેરિકામાં આવેલ એપ વિશ્લેષક કંપની એપ્પટોપિયામા રફત જાહેર કરવામાં આવેલ આંકડામાં બતાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં લોકોએ વોટ્સએપ પર પોતાના 85 અબજ કલાક પસાર કર્યા. આ એપ્પટોપિયા એપને વિશ્વ ભરમાં 1.5 અબજ વપરાશકર્તા લોકો તેનો ઉપયોગ કરે છે.

આ રીતે વપરાશકર્તાઓએ આ દરમ્યાન પોતાની માલિકીની કંપની, ફેસબુક પર 30 અબજ કલાક પસાર કર્યા.

એપ્પટોપિયા એપના પ્રવક્તા એડમ બ્લૈકર જણાવે છે કે સ્પષ્ટ વાત છે કે વોટ્સએપએ પસંદગીની વૈશ્વિક મેસેજિંગ એપ્લિકેશન છે.

વિશ્વ ભરમાં વપરાશકારો જે 10 એપ પર સૌથી વધારે સમય પસાર કરે છે, તેમાં વોટ્સએપ, વીચેટ, ફેસબુક, મેસેન્જર, પેન્ડોરા, યૂટ્યુબ, ઇનસ્ટાગ્રામ, ટ્વીટર, ગુગલ મેપ્સ અને સ્પોટીફાઈ મુખ્ય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment